રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંકણ પ્રાંત: `સંઘ શિક્ષા વર્ગ'નો સમાપન સમારોહ ઉત્સાહભેર સંપન્ન
મુંબઈ, તા.
24 : છેલ્લા સો વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજમાં સંગઠન, અનુશાસન, ચારિત્ર્ય
નિર્માણ અને રાષ્ટ્ર સેવાની ભાવનાને સુદ્રઢ કરવા માટે અહર્નિશ કાર્યરત છે. આ કાર્યમાં
સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરવા માટે 'સંઘ શિક્ષા વર્ગ'એ સંઘની કાર્યપદ્ધતિનો એક અવિભાજ્ય
અંગ છે. રાષ્ટ્ર અને સમાજની સેવા માટે સમર્પિત, શિસ્તબદ્ધ અને....