વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે કરી દ્વિપક્ષીય બેઠક
નવી દિલ્હી, તા.
24 : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો વર્તમાન સમયે ભારત પ્રવાસે છે. આ દરમિયાન
રવિવારે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બન્ને દેશના નેતાઓ વચ્ચે
થયેલી વાતચીતમાં ઊર્જા, વ્યાપાર, રોકાણ, મહત્વની ટેક્નોલોજી અને લોકો વચ્ચે સંબંધોને
મજબૂત બનાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો....