જીત પછી ખિસ્સામાંથી પર્ચી કાઢી
લખનઉ તા.24: નેશનલ
સીનયર એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં પંજાબના દોડવીર ગુરવિંદર સિંઘે 100 મીટર દોડમાં નવો
રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો છે. તેણે 100 મીટર રેસ 10.09 સેકન્ડમાં પૂરી કરી હતી અને
ભારતનો સૌથી ઝડપી માનવી બન્યો હતો. રેસ જીત્યા પછી ગુરવિંદરે પણ આઇપીએલના ક્રિકેટરની
જેમ ખીસ્સામાંથી પર્ચી કાઢી.....