• મંગળવાર, 26 મે, 2026

માત્ર 11 દિવસમાં ચોથીવાર ઈંધણના ભાવમાં વધારો

પેટ્રોલ રૂા. 2.61, ડીઝલ રૂા. 2.71 મોંઘું થયું : 11 દિવસમાં રૂા. 7.50 વધ્યા

નવી દિલ્હી, તા. 25 : મધ્ય-પૂર્વમાં અહમ્-વર્ચસ્વનું યુદ્ધ દુનિયાભરમાં ઊર્જા સંકટ સર્જીને મોંઘવારીનો માર મારી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ ભારતમાં પણ ઈંધણ ભાવવધારાનો દોર શરૂ થયો છે. છેલ્લા 11 જ દિવસમાં ચોથીવાર વસમો વધારો ઝીંકાતાં સોમવારે પેટ્રોલ 2.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ....