• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

સંસદમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિધેયકને મંજૂરી

આગામી દિવસો માટે વિપક્ષની વ્યૂહબાજી શરૂ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 7 : શુક્રવારે ફરી એકવાર સંસદભવન દેશના રાજકારણના કેન્દ્રમાં રહ્યું. અધિવેશન દરમિયાન આજે બંને ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે કામકાજ અને ઝડપી વ્યૂહાત્મક રાજકીય ગતિવિધિઓનો દિલ્હીમાં ધમધમાટ હતો. સરકારે સંસદમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને મજબૂતિ માટેનું મહત્ત્વપૂર્ણ સંશોધન વિધેયક....

ઇ-પેપરના નવા શુલ્ક