• સોમવાર, 25 મે, 2026

બંગાળના ફાલતામાં પહેલી વખત ભાજપની જીત : તૃણમૂલને ફટકો

કોલકાતા, તા. 24 : પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા ચૂંટણીના આજે જાહેર પરિણામમાં સત્તાધારી ભાજપને જીત મળી હતી. ભાજપ ઉમેદવારે દેગ્બાંશુ પાંડાએ એક લાખ કરતાં વધુ મતની સરસાઈથી જીત મેળવી હતી. તેમને 1.49 લાખથી વધારે મત મળ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ મતોની ફરી ચોરી થયાનો આરોપ....