• સોમવાર, 25 મે, 2026

30 દિવસમાં સામાન્ય થશે હોર્મુઝમાં જહાજ ટ્રાફિક

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને અપાતો આખરી ઓપ

ટ્રમ્પે કહ્યું, ડીલ ઘણા અંશે ડન

નવીદિલ્હી, તા.24: ઈરાન-અમેરિકાનાં યુદ્ધમાં ઊર્જા સંકટમાં મૂકાઈ ગયેલી દુનિયા માટે મોટી રાહતનાં સમાચાર મળવાની મજબૂત આશા બંધાઈ છે. ઈરાને એક મોટું એલાન કરતાં કહ્યું છે કે, 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોનું પ્રમાણ અગાઉ જેટલું થઈ શકે છે. એટલે કે, જંગ પહેલા આ જળમાર્ગમાંથી જેટલા જહાજો...