• મંગળવાર, 26 મે, 2026

અખાતી દેશોને અબ્રાહમ એકોર્ડમાં જોડાવા ટ્રમ્પની અપીલ

કૉન્ફરન્સ કોલ દરમિયાન ટ્રમ્પના પ્રસ્તાવથી છવાયો સન્નાટો : ઈરાન પણ સમજૂતીમાં સામેલ થશે તેવો અમેરિકાના પ્રમુખનો દાવો

નવી દિલ્હી, તા. 25 : ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાની વાતચીત જેમ જેમ આગળ વધી રહી છે તેમ ટ્રમ્પની નજર શાંતિ ઉપરાંત અન્ય અલગ અલગ બાબતો ઉપર પણ પડી રહી છે. બંધ દરવાજે ટ્રમ્પ હવે પોતે પશ્ચિમ એશિયાનું સમીકરણ બદલવાની કોશિશ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિએ એક કોન્ફરન્સ કોલ દરમિયાન.....