નવી દિલ્હી, તા. 25 : સુપ્રીમ કોર્ટે સોમવારે નીટ પેપર લીક મામલામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને ફટકાર લગાવી હતી. એ દુ:ખદ છે કે, એજન્સીએ અગાઉ બનેલી પેપર લીકની ઘટનામાંથી કોઈ શીખ નથી મેળવી. આ મામલો 2024માં પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તે વખતે બનાવાયેલ એક સમિતિએ ઘણી ભલામણો....