અંબેનાળી ઘાટમાં આઠ યુવકોના મૃતદેહો શોધવાનું અૉપરેશન હાથ ધરાયું
મુંબઈ, તા.25 (પીટીઆઇ) : રાયગડના અંબેનાળી ઘાટમાં સર્જાયેલા એક ગોજારા માર્ગ
અકસ્માતમાં સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (એસયુવી) 1500 ફૂટથી વધુ ઊંડી ખાઇમાં ગબડી જતા
આઠ પ્રવાસીના મૃત્યુ થયા હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. મુંબઈથી લગભગ 180 કિલોમિટર
દૂર અંબેનાળી ઘાટના પોલાદપુર-મહાબળેશ્વર....