• મંગળવાર, 26 મે, 2026

ઈબોલા સામે ગુજરાત સરકાર એલર્ટ

ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાઈરસનો એક પણ કેસ નથી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.25 : ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી એટલે હાલ નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. આમછતાં, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર-જઘઙ ગુજરાત સરકારને આપવામાં આવી છે, તેનું ચુસ્તપણે પાલન કરવા માટે.....