• મંગળવાર, 26 મે, 2026

ફાઇનલ ટિકિટ બુક કરવા આરસીબી અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર

ધર્મશાલામાં આજે કવોલીફાયર-1 મૅચ : ચૅમ્પિયન આરસીબી પર ખિતાબ બચાવવાનું દબાણ

ધર્મશાલા તા. 25: આઇપીએલ-2026 પ્લેઓફ રાઉન્ડની શરૂઆત મંગળવારથી શરૂ થશે. કવોલીફાયર-વનમાં બે ટોચની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઇટન્સ ધર્મશાલામાં આમને-સામને હશે. ત્યારે આરસીબી પર ખિતાબ જાળવી રાખવાનું દબાણ રહેશે. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમ ફાઇનલની ટિકિટ બૂક કરી.....