• મંગળવાર, 26 મે, 2026

રૂપિયો ડૉલર સામે સતત ત્રીજા સત્રમાં વધ્યો

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થવાની આશા અને હોર્મુઝ સામુદ્રધુનિ ખુલવાના સંકેતના પગલે આજે ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે સતત ત્રીજા સત્રમાં વધ્યો હતો. વૈશ્વિક પરીબળો સકારાત્મક બનવાના કારણે આજે સત્રના અંતે રૂપિયો 35 પૈસા વધી 95.25ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો....