પોલીસની હાજરીમાં રૂપિયા માટે ઝઘડો કરી પથ્થરમારો કરાયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : ઉત્તરાખંડ રાજ્યમાં
આવેલા મસુરી અને કનાતાલમાં ઉનાળાના વેકેશનમાં ફરવા ગયેલા મુંબઈના પ્રવાસીઓને સ્થાનિક
રહેવાસીઓનો અત્યંત કડવો અનુભવ થયો હોવાની ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
છે. હાઈવે પર સુરકાંડા માતા મંદિર પરિસરમાં પ્રવાસીઓ પાસેથી રૂપિયાની માગણી કરાઈ હતી
એનો....