નવી દિલ્હી, તા. 25 : અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ક્યારે થંભશે તે હજી સ્પષ્ટ નથી પણ અમેરિકાનાં વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનની મધ્યસ્થતા વિશે આજે ખુલીને વાત કરી હતી. આ સાથે જ તેમણે ભારતે પાક.ની મધ્યસ્થી સામે વાંધો ઉઠાવ્યો કે નહીં તેનો પણ જવાબ આપ્યો હતો. ભારતની યાત્રાએ આવેલા રુબિયોને સવાલ કરવામાં.....