• મંગળવાર, 26 મે, 2026

દક્ષિણ મુંબઈના ગોદામધારકો, લઘુ ઉદ્યોજકો ચિંતામાં

મુંબઈ પોર્ટ અૉથોરિટીની જમીનનો કોર્ટ ટૂંકમાં ચુકાદો આપશે

મુંબઈ, તા. 25 : દક્ષિણ મુંબઈમાં શિવરી, દારૂખાના અને  રે રોડ વિસ્તારમાંના લાખો ગોડાઉનધારકો, લઘુ ઉદ્યોગધારકો અને વેપારીવર્ગ ચિંતામાં છે. મુંબઈ પોર્ટ અૉથોરિટી (બીપીટી)ની જમીન પર લીઝ રીન્યુ અને વધારેલા ભાડાદર અંગેના કોર્ટના ચુકાદા પર આ બધાંની મીટ છે. આ પ્રકરણે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને વહેલીતકે.....