• મંગળવાર, 26 મે, 2026

દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભડક્યું ચીન

દલાઈ લામા અમારો આંતરિક મુદ્દો, ભારત દખલ ન કરે 

નવી દિલ્હી, તા.25: તિબેટનાં આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનાં મુદ્દે ચીને ફરી એકવાર તમામ હદ પાર કરીને ભારતને આંખ દેખાડી છે. લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશનાં સરહદી વિસ્તારો ઉપર ખોટો દાવો કરતાં ચીને ભારતને દલાઈ લામા મુદ્દે દૂર રહેવા ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે, આ અમારો આંતરિક મામલો છે અને તેમાં વચ્ચે પડવું....