નવી દિલ્હી, તા. 25: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને આ એવોર્ડ એનાયત કર્યો હતો. આ સર્વોચ્ચ સન્માન હરમનપ્રીત કૌરના ભારતીય ક્રિકેટમાં....