પ્રધાનમંડળની સમિતિની બેઠકમાં `ફાઈવ ડે' વીકની વિચારણા
પ્રકાશ જહા દ્વારા
ગાંધીનગર, તા. 25 : આજે સરકાર દ્વારા વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં ગુજરાતની
સ્થિતિ અંગેની સમીક્ષા કરવા રાજ્ય મંત્રીમંડળના આઠ જેટલા સભ્યોની સમિતિની બેઠક જીતુ
વાઘાણીના નિવાસસ્થાને મળી હતી. બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં રાજ્ય સરકારની કચેરીઓમાં
ફાઈવ ડે વીકની ભલામણ વહીવટીય સુધારણા પંચે કરી છે....