• મંગળવાર, 26 મે, 2026

ધર્મેન્દ્રનો પદ્મ વિભૂષણ હેમા માલિનીએ સ્વીકાર્યો; આહના ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી

સિનેજગતમાં અમીટ છાપ છોડનારા અભિનેતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સમ્માનિત કરાયા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં સિનેજગતની હસ્તીઓને આ સમ્માનથી નવાજવામાં આવી હતી. જયારે ધર્મેન્દ્રનું નામ જાહેર કરાયું ત્યારે હાજર સૌ ભાવુક થયા હતા. તેમના વતી પુરસ્કાર લેવા પત્ની હેમા માલિની અને દીકરી....