ઈંધણ ખર્ચમાં વધારો મુખ્ય કારણ બનશે
નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ) : વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં મોંઘવારીનો દર અથવા રિટેલ ફુગાવો વધીને અંદાજે 4.9 ટકા સુધી પહોંચી શકે, એવી શક્યતા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવમાં વધારો, પશ્ચિમ એશિયામાં વધતી ભૂરાજકીય અનિશ્ચિતતા, ઇંધણ ખર્ચમાં વધારો અને ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા....