મેયર સ્પર્ધા માટેની કુલ જોગવાઈ રૂા. પાંચ કરોડ કરાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મુંબઈના ખેલાડીઓમાં અૉલિમ્પિક સ્પર્ધામાં ચન્દ્રક મેળવીને તિરંગો
ફરકાવવાની ક્ષમતા હોવાની મને જાણ છે. તેથી પાલિકા તેજસ્વી અને જરૂરિયાતમંદ ખેલાડીઓની
પડખે ઊભી રહેશે એમ મેયર રિતુ તાવડેએ જણાવ્યું છે. મુંબઈ શહેર પાવર લિફ્ટિંગ ઍસોસિયેશન
વતીથી અને મુંબઈ પાલિકાના સૌજન્યથી દાદર (વે)માં કીર્તિ....