• મંગળવાર, 26 મે, 2026

જસ્ટિસ સ્વર્ણકાંતાએ ઇચ્છા પૂરી કરતાં માની ગયા કેજરીવાલ

શર્મા શરાબ કૌભાંડ કેસની સુનાવણીમાંથી હટી જતાં સામેલ થવાની આપ નેતાની હામી

નવી દિલ્હી, તા. 25 : જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ઇચ્છા પૂરી કરતાં આખરે અરવિંદ કેજરીવાલ માની ગયા છે.

જસ્ટિસ સ્વર્ણકાંતા શરાબ કૌભાંડ સાથે જોડાયેલા કેસની સુનાવણીમાંથી અલગ થઇ જતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુનાવણીમાં સામેલ થવા સહમત થઇ ગયા છે. શર્મા હટયા બાદ હવે જસ્ટિસ મનોજ જૈનની ખંડપીઠ સમક્ષ આ....