મદ્રાસ હાઈ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વેપારી પિતા-પુત્રને
લૉકડાઉન દરમિયાન કસ્ટડીમાં ટોર્ચર કરેલા
નવી દિલ્હી, તા. 6 :
કસ્ટોડિયલ ડેથના એક ચર્ચાસ્પદ કેસમાં તમિલનાડુની મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક
ચુકાદો આપ્યો છે. જેમાં વેપારી પિતા પુત્રના પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કેસમાં દોષિત
ઠરેલા નવ પોલીસ કર્મચારીને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે. મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ
બેંચે ઘટનાને રેયરેસ્ટ ઓફ રેયર એટલે કે જઘન્ય અપરાધ....