• શનિવાર, 11 એપ્રિલ, 2026

મુંબઈના યુવાનોમાં વંધ્યત્વના પ્રમાણમાં નોંધપાત્ર વધારો

મુંબઈ, તા. 10 : શહેરના યુવાન દંપતિઓમાં વંધ્યત્વનું પ્રમાણ વધી રહ્યું હોવાનું કામા હૉસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું છે. વિલંબથી થતા લગ્ન, ટેન્શન, સ્થૂળતા, બદલાતી જીવનશૈલી અને હોર્મોનલ સમસ્યાને લીધે....