રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકની માગણી
જિતેશ વોરા તરફથી
મુંબઈ, તા. 21 : મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં પત્રકારો પર થયેલા કથિત હુમલા અને ત્યારબાદ મોડી રાત્રે મ્યુનિસિપલ કમિશનરના નિવાસસ્થાને થયેલા ઘેરાવના મામલે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યના પરિવહન પ્રધાન અને શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકે રાજ્યપાલ વિષ્ણુદેવ વર્માને પત્ર લખીને......