• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

વડાલામાં 50 પક્ષી બચાવાયાં, પણ તેમની સલામતીનું શું?

જીવદયાપ્રેમીઓએ બચાવેલાં પક્ષીનું શું થશે તેવો સવાલ કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : સજાગ માનવામાં આવતા મુંબઈમાં મૂંગા જીવોની કેવી બદતર હાલત છે તે સાબિત કરતો કિસ્સો વડાલામાં બન્યો છે. અહીં વન વિભાગ અને પોલીસના અધિકારીઓએ ભક્તિ પાર્કની એક હાઈરાઈઝ ઈમારતના ફ્લૅટમાંથી 50 પક્ષીને છોડાવ્યાં હતાં. પોપટની અલગ અલગ પ્રજાતિના આ પક્ષીઓને અહીં ખૂબ જ બિહામણી......