• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

કબૂતરખાનાને ઍક્રેલિકનું આવરણ લગાવવામાં આવશે

મુંબઈ, તા. 21 : દાદરનું કબૂતરખાનું ગયા વર્ષના અૉગસ્ટથી બંધ છે અને હાલમાં તાડપત્રીથી ઢાંકવામાં આવ્યું છે. જોકે હવે એના પર ઍક્રેલિકનું આવરણ લગાડવામાં આવશે. દાદરના ફેરિયાઓ તાડપત્રી ફાડીને પોતાનો સામાન એમાં રાખતા હોવાનું જાણવા મળ્યા બાદ પાલિકાના `જી-નોર્થ' વિભાગે......

ઇ-પેપરના નવા શુલ્ક