• શનિવાર, 11 એપ્રિલ, 2026

શ્વાનનાં જાતીય શોષણ બદલ ઘરનોકર સામે ફરિયાદ નોંધાઈ

મુંબઈ, તા. 10 : ફિલ્મ અભિનેતા પુલકિત મકોલની મંગેતરે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ફ્લૅટની સફાઈ અને પાળેલા શ્વાનોની સંભાળ રાખવા માટે રાખવામાં આવેલા ઘરનોકરે બે શ્વાનોનું જાતીય શોષણ.....