• શનિવાર, 11 એપ્રિલ, 2026

મહિલા, બેરોજગારોને રોકડ, છ મહિનામાં યુસીસી : બંગાળમાં ભાજપનું ઘોષણા પત્ર

નવી દિલ્હી, તા. 10 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. આ ઘોષણાપત્રમાં ભાજપની સરકાર બને....