• શનિવાર, 11 એપ્રિલ, 2026

માર્ચ મહિનામાં સોનાના ભાવમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ માર્ચ 2026માં 12 ટકા ઘટયા હતા. વર્ષ 2013 પછી સોનાના ભાવમાં આ સૌથી મોટો માસિક ઘટાડો.....