• શનિવાર, 11 એપ્રિલ, 2026

અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક ભારત

ગગનયાનના બીજા ઍર ડ્રોપ ટેસ્ટમાં ઈસરોને મળી શાનદાર સફળતા

નવી દિલ્હી, તા. 10 : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ ભારતના પહેલા માનવ અંતરિક્ષ અભિયાન `ગગનયાન'ની દિશામાં વધુ એક ઐતિહાસિક સિમાચિહ્ન પાર કરી લીધું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય......