• શનિવાર, 11 એપ્રિલ, 2026

યમુના નદીમાં હોડી પલટી : 10નાં મૃત્યુ

મથુરામાં બનેલા બનાવમાં 22 લોકોને બચાવી લેવાયા

મથુરા, તા. 10 : મથુરાના વૃંદાવનમાં શુક્રવારે યમુના નદીમાં મોટી દુર્ઘટના બની હતી. નદીમાં બનેલા પીપા પુલ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી પલટી હતી. આ દુર્ઘટનામાં 10 શ્રદ્ધાળુના ડૂબીને મૃત્યુ થયા હતા જ્યારે 22 લોકોને....