ક્યાંય રસ્તા પર નમાજ નહીં, જાહેરમાં પશુબલી પણ નહીં
કોલકાતા, તા. 28 : પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા શાંતિપૂર્ણ રીતે બકરી ઈદના તહેવારની ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી. મુંબઈમાં વિવિધ એપાર્ટમેન્ટમાં બલી માટે બકરાઓ રાખવાના......