• શુક્રવાર, 29 મે, 2026

મહાયુતિમાં કોઈ મતભેદ નથી : એકનાથ શિંદે

દિલ્હીમાં કહ્યું વિધાન પરિષદની 17 બેઠક સાથે લડીશું

મુંબઈ, તા.28 (પીટીઆઇ) : રાજ્યમાં સત્તાધીશ મહાયુતિમાં સામેલ પાર્ટીઓ ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી વચ્ચે બેઠક વહેંચણી મુદે કોઇ મતભેદો નથી અને મહાયુતિ વિધાન પરિષદની 17 બેઠકોની આગામી ચૂંટણી સાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ