• શુક્રવાર, 29 મે, 2026

સિદ્ધરમૈયાનું રાજીનામું; શિવકુમારને સુકાન

સિદ્ધાની રાજ્યસભામાં જવાની ના;આજે બેઠક

કર્ણાટકમાં અંતે રાજકીય ખેંચતાણ ખતમ : શિવકુમાર પર કળશ ઢોળવો નક્કી

બેંગલોર, તા. 28 : કર્ણાટકમાં રાજકીય અનિશ્ચિતતાના દોરનો આખરે અંત આવ્યો છે. સિધ્ધારમૈયાએ ગુરુવારે બપોરે બેગલોરમાં પત્રકાર પરિષદ યોજીને રાજીનામું આપી દીધું હતું. સિધ્ધારમૈયાના આ એલાન સાથે ત્રણ વર્ષની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ