સિંગાપોર, તા.28 : ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને સિંગાપોર ઓપન સુપર-750 ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન અને ડબલ્સમાં....