હિંગોલીની ચોંકાવનારી ઘટનામાં સરકારી એમ્બ્યુલન્સ બે કલાકે પણ ન આવી
મુંબઈ, તા.28 (પીટીઆઇ) : હિંગોલી જિલ્લામાં ઇંધણની અછતના કારણે સરકારી એમ્બ્યુલન્સ ન આવતા એક ગર્ભવતિ મહિલાનું ભ્રુણમૃત થઇ ગયાનો આરોપ આ મહિલાના પરિવારે કર્યો છે. આ મામલે લોકોએ આક્રોશ દર્શાવતા.....