250 ફીટ ખીણમાંથીં પાંચ કલાકના પ્રયાસે મૃતદેહ હાથ લાગ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રના આંબેનળી ઘટમાંથી ખીણમાં સ્કોર્પિયો જીપ ખાબકતા આઠ યુવકના મૃત્યુ થવાની ઘટના તાજી છે ત્યાં આજે લોનાવલાના લાયન્સ પૉઈન્ટ પર નૌસૈનિક 250 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાની ઘટના બની.....