• શુક્રવાર, 29 મે, 2026

તમારો મેડિક્લેઈમ બનાવટી તો નથીને...?!

એજન્ટે બોગસ પૉલિસી પકડાવતા મલબાર હિલનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : ભાગદોડભર્યાં જીવનમાં ગમે ત્યારે સ્વાસ્થ્યય સંબંધી સમસ્યા સર્જા શકે છે, આથી હેલ્થ વીમો હોવો જરૂરી છે. હૉસ્પિટલમાં સામાન્ય સારવારનો ખર્ચ બેથી ત્રણ લાખની આસપાસ થઈ જાય છે. જો કે હેલ્થની પૉલીસી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ