• શુક્રવાર, 29 મે, 2026

રાજાવાડી હૉસ્પિટલના ટોઈલેટમાં નવજાત બાળક મૂકી માતા ગાયબ

ટેબલ પર રડતી બાળકી જોવા મળ્યાં બાદ પોલીસને જાણ કરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : ઘાટકોપર (પૂર્વ)માં આવેલી પાલિકા સંચાલિત રાજાવાડી હૉસ્પિટલના ટોઈલેટમાંથી આજે એક નવજાત બાળક મળી આવ્યું હતું. કોઈએ આ બાળકને હૉસ્પિટલના વૉર્ડ નંબર 40ના ટોઈલેટની અંદરના સ્ટૉલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ