• શનિવાર, 11 એપ્રિલ, 2026

ત્રણ મહિનાથી પગાર ન મળતાં મીરા રોડના સ્મશાનભૂમિના કર્મચારીનો અર્થી પર સૂઈ વિરોધ

મુંબઈ, તા. 10 : મીરા ભાયંદરમાં ત્રણ મહિનાથી પગાર ન મળતા સ્મશાનભૂમિના કર્મચારીઓએ પોતાની અંતિમવિધિ કરવાની પ્રક્રિયા કરી પ્રશાસનના વિરોધમાં આંદોલન કરતા અધિકારીઓની ઊંઘ ઉડી.....