• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

એસઆઈઆર સામે સ્ટે ન આપી શકાય : સુપ્રીમ કોર્ટ

મમતા બેનરજીને કાનૂની થપ્પડ : તમામ રાજ્યોને તાકીદ

`સર'માં અવરોધ નહીં ચલાવી લેવાય

નવી દિલ્હી, તા. 9 : દેશના અનેક રાજ્યોમાં ચાલતી મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા(એસઆઈઆર-સર) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવનારાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મોટો આંચકો અને ગાલ પર કાનૂની થપ્પડ મારી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે સરની આ પ્રક્રિયા ઉપર કોઈ રોક….