બંગાળના મતદાતાઓને મોદીનો ખુલ્લો પત્ર
મમતા સરકાર ઉપર
પ્રહાર : કેન્દ્રીય યોજનાઓની પ્રશંસા
નવી દિલ્હી, તા.
23 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મતદારોને એક સાર્વજનિક પત્ર લખ્યો હતો.
તેનાથી ફરી એક વખત રાજનીતિક ગરમાવો આવ્યો છે. આ પત્રમાં તેમણે `એ બાર ભાજપા સરકાર'નો
નારો આપતા રાજ્યની વર્તમાન સરકાર ઉપર સીધો પ્રહાર કર્યો હતો. મોદીએ પત્રમાં કહ્યું
હતું કે સોનાર બંગાળનું સપનું જોનારા....