• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

હરીફ તેલનો ટેકો છતાં મજબૂત રિંગીટથી પામતેલ વાયદો તૂટયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.6 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે ઘટાડો હતો. ડાલિયન બજારમાં હરીફ તેલમાં મજબૂતાઈ છતા રીંગીટમાં મજબૂતીના કારણે વાયદો તૂટયો હતો. જોકે વેપારીઓ આગતા સપ્તાહે આવનારા પામતેલ બોર્ડના......