• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ગોરેગામની કંપની સાથે રૂા. 75 લાખની છેતરાપિંડી બદલ મહિલાની ધરપકડ

મુંબઈ, તા. 6 : બાંગુરનગર પોલીસે  એક મહિલાની ધરપકડ કરી છે. મહિલા પર આરોપ છે કે તેણે અન્ય સાથીદારો સાથે મળીને કંપનીની ગુપ્ત બૅન્કિંગ માહિતી મેળવી ગેરકાયદેસર રીતે પૈસા ટ્રાન્સફર......