જન્મભૂમિ એ પવિત્ર અધિક શ્રાવણ અને નિજ શ્રાવણ એમ બે માસ દરમિયાન ફરાળી વાનગી સ્પર્ધા શરૂ કરી છે.
60 દિવસ સુધી દરરોજ 3 ઇનામો આપવામાં આવશે એટલું જ નહિ એ વાનગીની રેસિપી આપના ફોટો સાથે જન્મભૂમિમાં પ્રગટ કરવામાં આવશે તે ઉપરાંત જન્મભૂમિના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવશે.
તો રાહ શેની જુઓ છો.....
દેશવિદેશમાં વસતા હરિ અને હરના ભક્તો સુધી આપ અને આપની વાનગી બંને તો પહોંચશે જ સાથે આપ ઇનામના પણ હકદાર બની શકો છો.
રેસિપી આ સાથે આપેલ લિંક ક્લિક કરીને અથવા QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.
યાદ રહે...... આ સાથે જન્મભૂમિ માં છપાયેલી ઓરિજિનલ કુપન ભરીને તેનો ફોટો મોકલવો ફરજિયાત છે