• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

અક્ષય ખન્ના અને સની દેઓલની જોડી `ઈક્કા'માં

ફિલ્મ બોર્ડરના સહકલાકારો અક્ષય ખન્ના અને સની દેઓલ હવે 29 વર્ષ બાદ એકશન થ્રિલર ઈક્કામાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં એવા વકીલની વાર્તા છે જે ખૂનના આરોપીને બચાવવાનો કેસ હાથમાં લે છે. આ આરોપી કુખ્યાત હોય છે પણ સંજોગાવશાત વકીલે તમામ પ્રયાસો કરીને તેને બચાવવાનો હોય છે અને જો તે એવું નહીં….