નિતેશ તિવારીની રામાયણ પાર્ટ-1 આ દિવાળીએ રજૂ થવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામ અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં છે. હવે મેકર્સે આ ફિલ્મ સાથે જોડાયેલા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. એમ કહેવાય છે કે આગામી રામ નવમી 27મી માર્ચે મુંબઈમાં કાર્યક્રમ યોજાશે જેમાં ફિલ્મના કલાકારો અને તેમના પાત્રોનો પરિચય…..