• બુધવાર, 25 માર્ચ, 2026

સાન્યા મલ્હોત્રાની ‘સુંદર પૂનમ’ સત્યઘટના પર આધારિત?

સાન્યા મલ્હોત્રા અભિનીત પ્રાઈમ વિડિયોની આગામી ફિલ્મ સુંદર પૂનમ સત્યઘટનાથી પ્રેરિત હોય એવું લાગે છે. પુલકિત દિગ્દર્શિત આ ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે તે મેઘાયલ હનીમૂન મર્ડર કેસ જેમાં પત્નીએ પતિને......